![]() |
![]() |
|
"AAP to start 'pol khol andolan' against BJP, Cong "Sanjay Singh said.Sanjay Singh said. "We will start a 'poll khol abhiyaan' from tomorrow to expose the reality behind BJP,"..... |
#1
|
|||
|
|||
![]() Sanjay Singh said. "We will start a 'poll khol abhiyaan' from tomorrow to expose the reality behind BJP," |
#2
|
|||
|
|||
![]()
વિષય:- ગુજરાત ભાજપ સરકારે કઈ રીતે સુરતની ટી.પી સ્કીમોમાં આવતી અમો
ખેડૂતોની જમીનમાં મુકેશ સી ડાભી જેવા ભ્રષ્ટ ટી.પી.ઓ ને ભ્રષ્ટાચાર કરવા માટેનો છુટો દોર આપવામાં આવેલો છે,તે ભ્રષ્ટાચાર જણાવવા(ઉજાગર) કરવા બાબત Respected sir, ઉપરોક્ત વિષયે અમો પાલ ગામના ખેડૂત લગભગ છેલ્લા એક વર્ષથી સત્તાધારી ગુજરાતની ભાજપ સરકારને, ટી.પી સ્કીમ રીલેટેડ તમામ dept. ને, ગુજરાત લોકાયુક્ત ને, તેમજ મુખ્ય સચિવ ને તમામને અરજીઓ કરી તેની સાથે ટી.પી.ઓ મુકેશ સી ડાભીએ કરેલા ભ્રષ્ટાચારના અમો ખેડૂતે આર.ટી.આઈ મારફતે મેળવેલા તમામ પુરાવા રજુ કર્યા છે. તેમ છતાં આજ દિન સુધી અમો ખેડૂતને કોઈના તરફથી ન્યાય મળેલ નથી, અને આવા ભ્રસ્ત ટી.પી.ઓ ઉપર કોઈ પગલા લેવાતા નથી અમો ખેડૂતે 29/08/2014 ના રોજ અન્ય સરકારી dept. જેવાકે એન્ટી કરપ્સન બ્યુરો, ગુજરાત વિજીલન્સ, town planing dept. gov. of Gujarat, તેમજ ગુજરાત રાજ્યપાલ ને પણ email મારફતે ટી.પી.ઓ મુકેશ સી ડાભીના ભ્રષ્ટાચારના તમામ પુરાવા મોકલ્યા છે, જેમના તરફથી તા.- 20/09/2014 સુધીમાં કોઈ પગલા ન લેવાતા, અમો ખેડૂત પાસે ન્યાય માટે આપના સહકારનો જ માર્ગ બચશે, માટે જો ઉપરોક્ત વિષયે આપ અમો ખેડૂતને ન્યાય મળે, એ માટે મદદ કરવા માંગતા હોય તો અમારા email id- priyeshpatel81@gmail.com ઉપર તા-20/09/2014 પહેલા જરૂર રીપ્લાય આપજો, જેથી કરીને અમો ખેડૂતે અત્યાર સુધી કરેલ તમામ અરજીઓ અને અરજીના જવાબો તેમજ ટી.પી.ઓ મુકેશ સી ડાભીએ કરેલા ભ્રષ્ટાચારના અમો ખેડૂતે આર.ટી.આઈ મારફતે મેળવેલા તમામ પુરાવા આપ શ્રી ને તા-21/09/2014 ના રોજ email મારફતે મોકલી(sent) આપીશું. Thankyou sir |